: સંસ્કૃતિ : : સાંયા તુંજ બડો ધણી ! તુજસો બડો ન કોઇ :

  રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા... Continue Reading →

Featured post

સંસ્કૃતિ : : નાનાભાઇ ભટ્ટ : શિક્ષણક્ષેત્રના યુગપુરુષ

ઢેબરભાઇએ જેમને ‘ગૃહસ્થી ઋષિ’ તરીકે ઓળખાવ્યા હતા તેવા આજન્મ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટની સ્મૃતિ હમેશા મનમાં આનંદ તથા આત્મવિશ્વાસની લહેરખી પ્રગટ કરી શકે તેવી છે. યુવાન નાનાભાઇએ પ્રતિષ્ઠિત ગણાતી અને વિશેષ આર્થિક ઉપાર્જન કરાવે તેવી કોલેજના અધ્યાપકની નોકરીનું સમજપૂર્વક રાજીનામું મૂક્યું. હેતુ દક્ષિણામૂર્તિ વિદ્યાસંસ્થાને વિશેષ સમય ફાળવવાનો હતો. ભાવનગર મહારાજા ભાવસિંહજી પ્રજાવત્સલ અને વ્યવહારુ રાજપુરુષ હતા.... Continue Reading →

Featured post

સહકારી દૂધ મંડળીઓની સાફલ્યગાથા – સંસ્કૃતિ

સંસ્કૃતિ સહકારી દૂધ મંડળીઓની સાફલ્યગાથા વિદેશમાં શિક્ષિત થઇને આવેલા યુવાન વર્ગીસ કુરિયન ભારત સરકારના મંત્રાલયમાં નોકરીની પૂછપરછ માટે જાય છે. ભારત સરકારની શિષ્યવૃત્તિ મેળવીને વિદેશમાં ડેરી એન્જિનીયરીંગ ભણીને આવેલા કુરિયન માટે સરકારની નોકરી અનિવાર્ય હતી. મંત્રાલયના ઉપસચિવ કુરિયનને કહે છે: ‘‘ તમારે આણંદ જવાનું છે.’’ આણંદ વિશેની કોઇ પણ પ્રકારની જાણકારી ન ધરાવનાર યુવાન કુરિયન... Continue Reading →

સહકારી દૂધ મંડળીઓની સાફલ્યગાથા – વાટે…ઘાટે

વાટે...ઘાટે સહકારી દૂધ મંડળીઓની સાફલ્યગાથા વિદેશમાં શિક્ષિત થઇને આવેલા યુવાન વર્ગીસ કુરિયન ભારત સરકારના મંત્રાલયમાં નોકરીની પૂછપરછ માટે જાય છે. ભારત સરકારની શિષ્યવૃત્તિ મેળવીને વિદેશમાં ડેરી એન્જિનીયરીંગ ભણીને આવેલા કુરિયન માટે સરકારની નોકરી અનિવાર્ય હતી. મંત્રાલયના ઉપસચિવ કુરિયનને કહે છે: ‘‘ તમારે આણંદ જવાનું છે.’’ આણંદ વિશેની કોઇ પણ પ્રકારની જાણકારી ન ધરાવનાર યુવાન કુરિયન... Continue Reading →

સહકારી દૂધ મંડળીઓની સાફલ્યગાથા – ક્ષણના ચણીબોર

ક્ષણના ચણીબોર સહકારી દૂધ મંડળીઓની સાફલ્યગાથા વિદેશમાં શિક્ષિત થઇને આવેલા યુવાન વર્ગીસ કુરિયન ભારત સરકારના મંત્રાલયમાં નોકરીની પૂછપરછ માટે જાય છે. ભારત સરકારની શિષ્યવૃત્તિ મેળવીને વિદેશમાં ડેરી એન્જિનીયરીંગ ભણીને આવેલા કુરિયન માટે સરકારની નોકરી અનિવાર્ય હતી. મંત્રાલયના ઉપસચિવ કુરિયનને કહે છે: ‘‘ તમારે આણંદ જવાનું છે.’’ આણંદ વિશેની કોઇ પણ પ્રકારની જાણકારી ન ધરાવનાર યુવાન... Continue Reading →

મુંબઈ રાજ્યના પ્રથમ સોલિસિટર – ક્ષણના ચણીબોર

ક્ષણના ચણીબોર : મુંબઈ રાજ્યના પ્રથમ સોલિસિટર : ચીમનભાઈ ચકુભાઈ શાહ: 1937 માં બ્રિટિશ હુકુમતે મને કમને ભારતના રાજ્યોમાં પ્રાંતિક સરકારોની રચના માટે સંમતિ આપી  હતી. આ વ્યવસ્થામાં મુંબઈ પ્રાંતમાં કોંગ્રેસની સરકાર બાલા સાહેબ ખેરના નેતૃત્વમાં અસ્તિત્વમાં આવી. મંત્રીમંડળની રચના કરવામાં આવી. કનૈયાલાલ મુનશી તે સરકારમાં ગૃહ મંત્રી તરીકે કામ કરતા હતા.આ સમયે મુંબઈની સરકારે... Continue Reading →

મુંબઈ રાજ્યના પ્રથમ સોલિસિટર – વાટે…ઘાટે

વાટે...ઘાટે : મુંબઈ રાજ્યના પ્રથમ સોલિસિટર : ચીમનભાઈ ચકુભાઈ શાહ: 1937 માં બ્રિટિશ હુકુમતે મને કમને ભારતના રાજ્યોમાં પ્રાંતિક સરકારોની રચના માટે સંમતિ આપી  હતી. આ વ્યવસ્થામાં મુંબઈ પ્રાંતમાં કોંગ્રેસની સરકાર બાલા સાહેબ ખેરના નેતૃત્વમાં અસ્તિત્વમાં આવી. મંત્રીમંડળની રચના કરવામાં આવી. કનૈયાલાલ મુનશી તે સરકારમાં ગૃહ મંત્રી તરીકે કામ કરતા હતા.આ સમયે મુંબઈની સરકારે એક... Continue Reading →

મુંબઈ રાજ્યના પ્રથમ સોલિસિટર – સંસ્કૃતિ

સંસ્કૃતિ : મુંબઈ રાજ્યના પ્રથમ સોલિસિટર : ચીમનભાઈ ચકુભાઈ શાહ: 1937 માં બ્રિટિશ હુકુમતે મને કમને ભારતના રાજ્યોમાં પ્રાંતિક સરકારોની રચના માટે સંમતિ આપી  હતી. આ વ્યવસ્થામાં મુંબઈ પ્રાંતમાં કોંગ્રેસની સરકાર બાલા સાહેબ ખેરના નેતૃત્વમાં અસ્તિત્વમાં આવી. મંત્રીમંડળની રચના કરવામાં આવી. કનૈયાલાલ મુનશી તે સરકારમાં ગૃહ મંત્રી તરીકે કામ કરતા હતા.આ સમયે મુંબઈની સરકારે એક... Continue Reading →

નદીના નીર-સંસ્કૃતિ

નદીના નીર: ઉજળો સંદર્ભ પરંતુ ચિંતાજનક સાંપ્રત સ્થિતિ: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

નદીના નીર-વાટે…ઘાટે

નદીના નીર: ઉજળો સંદર્ભ પરંતુ ચિંતાજનક સાંપ્રત સ્થિતિ: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

નદીના નીર-ક્ષણના ચણીબોર

નદીના નીર: ઉજળો સંદર્ભ પરંતુ ચિંતાજનક સાંપ્રત સ્થિતિ: સિંહ ગિરા મઠ મંદિરા, નારી, નીર, નરાં ખ્યાતાં ખાતાં બંદરાં, સોરઠ સંત સરાં.                   ૧૫મી સદીમાં થઇ ગયેલાં જામનગરના શ્રીકંઠ કવિએ સૌરાષ્ટ્રના પાંચ રત્નો ગણાવ્યા હતા. આ પાંચ રત્નોમાં નદી પણ એક છે. નદીઓના કાંઠે માનવ સંસ્કૃતિ વિકસી છે. ગંગા કે યમુના માત્ર નદીઓ નથી. આપણાં દેશના... Continue Reading →

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-સંસ્કૃતિ

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ:  નામદાર, એ જગા હજુ ખાલી જ છે.                 અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑